વિજાપુર: વિજાપુર પોસ્ટ ઓફિસ સામે જુગાર રમતા પાંચ ઝડપાયા પોલીસે પાંચ સામે ફરીયાદ નોંધી
વિજાપુર પોસ્ટ ઓફિસ સામે જુગાર રમતા પાંચ ઈસમો ને પોલીસે બાતમી ના આધારે ઝડપી પાડી જુગાર સાહિત્ય સાથે રૂપિયા 2,790/ નો મુદામાલ જપ્ત કરી ફરીયાદ નોંધી આજરોજ મંગળવારે સાંજે ચાર કલાકે કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે.