રાપર: રાપર તાલુકામાં વન વિભાગ દ્વારા “વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી
Rapar, Kutch | Oct 8, 2025 ઘુડખર અભયારણ્ય ધરાવતા વાગડ વિસ્તારના તારાપરતાલુકામાં રાપર તાલુકામાં કચ્છવનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. કચ્છના મુખ્ય વનસંરક્ષકડો. સંદિપકુમાર ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકામાં રાપર દક્ષિણ રેન્જ તથા રાપર સામાજીક વનીકરણ ની વિસ્તરણરેન્જદ્વારા તાલુકા ની જુદી જુદી શાળામાં વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરી હતી.