ગોધરા: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ધ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા Akhil Bharatiya Vidyarthi Parishad એ Shri Govind Guru University સામે પરીક્ષામાં ગેરરીતિ અંગે રજૂઆત કરી. B.Com સેમેસ્ટર-4માં ખોટા અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછાયા અને M.Comમાં 20 માર્ક્સના પ્રશ્નો સિલેબસ બહારથી હતા. B.Sc માઇક્રોબાયોલોજીમાં ભાષા ગડબડને કારણે પેપર મોડું મળતું હોવાનું જણાયું. ABVPએ યુનિવર્સિટીની બેદરકારી ગણાવી તાત્કાલિક સુધારા, જવાબદાર સામે કાર્યવાહી અને પ્રશ્નપત્ર ચકાસણી મજબૂત કરવાની માંગ કરી. નહિત