લખપત: દયાપરમાં વિજયાદશમી ઉત્સવ ઉજવાઈ
Lakhpat, Kutch | Oct 5, 2025 દયાપરમાં વિજયાદશમી ઉત્સવ ઉજવાયો આર.એસ.એસ. લખપત દ્વારા દયાપર ખાતે સંઘના વિજયાદશમી ઉત્સવમાં પથસંચલન, શાખા પ્રદર્શન અને રાષ્ટ્રપ્રેરક ઉદબોધન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો. મુખ્ય અતિથિ: પુ. મહંત સોનલલાલજી મહારાજ મુખ્ય વક્તા: શ્રી રવજી રત્નાભાઈ ખેતાણી રહ્યા હતા