Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
Journalist
News
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Nsui
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
aapkahiteshkumar
No video available
6
"गुजरात ने एक नई राजनीति की शुरूआत की है-इमानदार राजनीति, काम की राजनीति, 26 को सूरत जाएंगे CM अरविंद केजरीवाल
335 views |
Udhna, Surat
| Feb 24, 2021
MORE NEWS
લિંબાયતથી ડીંડોલી તરફ રોંગ સાઈડમાં બાઈક હંકારનારને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ.! #surat #explorepage✨
Udhna, Surat | Oct 7, 2026
સુરતના લસકાણામાં ડુપ્લિકેટ સાબુનું ગોડાઉન ઝડપાયું ગઢપુર સ્થિત સહજાનંદ હબ ઓફિસમાં લસકાણા પોલીસનો છાપો ગોડાઉનમાંથી ડુપ્લિકેટ સાબુના 2 હજારથી વધુ બોક્સ જપ્ત ‘ઘર શોપ આયુર્વેદા’ અને ‘સાયન્સ મેજિક શોપ’ના નામે વેચાણનો આક્ષેપ ચિરાગ રંગાણી અને વિપુલ રાદડિયાની પોલીસે અટકાયત કરી રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ડુપ્લિકેટ સાબુના વેચાણ અંગે લસકાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.! #surat #police #explorepage✨ #instagram
Udhna, Surat | Oct 7, 2026
સુરતઃ લાજપોર જેલમાંથી 11 મોબાઈલ મળી આવવાનો મામલો વડી કચેરીથી લાજપોર જેલમાં મોટી કાર્યવાહી 8 જેલ કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી 2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાઈ સસ્પેન્ડ જેલર કે.જે. ધારગેની તાત્કાલિક અમદાવાદ જેલમાં બદલી ત્રણ કેદીઓને અન્ય જેલમાં કરાયા ટ્રાન્સફર બિપિન નટવર શર્મા પાલરા જેલમાં ટ્રાન્સફર કૈલાશ જીવતરામ રાજાણી વડોદરા મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર પ્રશાંત ચંદ્રકાન્ત રાજપૂત પોરબંદર જેલમાં ટ્રાન્સફર DGની ઝંઝડતી સ્ક્વોડની તપાસમાં 3 બેરેકમાંથી 11 મોબાઈલ મળ્યા જેલમાં કેદીઓને VIP સુવિધા અપાતી હોવાના આક્ષેપોની તપાસ તેજ જેલમાં વહીવટ કરતા કેદીઓ સામે તપાસ ક્યારે? #surat #police #explorepage✨ #ganpati
Udhna, Surat | Oct 7, 2026
સુરત..માન દરવાજા માં મંદિર ડિમોલિશન દરમ્યાન ઘર્ષણ પાલિકા સ્ટાફ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ મંદિર નું ડિમોલિશન કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ લોકોએ પાલિકા અધિકારીઓ અને.સ્ટાફ નો કર્યો ધેરાવ તાત્કાલિક ધોરણે પોલીસની મદદ લેવામાં આવી પોલીસે સ્થળ પર પોહચી મામલો થાળે પાડ્યો લોકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ..?? #surat #police #explorepage✨ #instagram #smc
Udhna, Surat | Oct 7, 2026
સુરતના માન દરવાજામાં મંદિર ડિમોલિશન મુદ્દે ઘર્ષણ, પાલિકા સ્ટાફ સામે સ્થાનિકોનો વિરોધ.! #surat #police #explorepage✨ #smc #explorepage
Udhna, Surat | Oct 7, 2026
Before Navratri, Surat girls are being taught one clear rule: hurting an attacker in self-defence is not a crime. After the Gujarat High Court voiced serious concern over rising POCSO cases, the Surat District Legal Services Authority (DLSA) has started going to schools, anganwadis, colleges and slum areas to teach girls under 18 their legal rights. They are told they can use what they have, a hairpin, a safety pin or vehicle keys, or give a hard kick to protect themselves, and they will not be punished for it. Girls also learn about good touch and bad touch. Surat Crime Branch's women's cell has been running school awareness since 2015 and asks parents to send daughters to self-defence class, not just garba class. નવરાત્રિ પહેલા સુરતની દીકરીઓને એક સ્પષ્ટ વાત શીખવાઈ રહી છે: સ્વબચાવમાં હુમલો કરવો ગુનો નથી. પોક્સોના વધતા કેસો અંગે ગુજરાત હાઇકોર્ટની ચિંતા બાદ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) શાળા, આંગણવાડી, કોલેજ અને સ્લમ વિસ્તારમાં 18 વર્ષથી નાની દીકરીઓને કાયદાની જાણકારી આપે છે. છેડતી થાય તો હેરપિન, સેફ્ટી પિન કે વાહનની ચાવીનો ઉપયોગ કરી શકાય કે જોરદાર કીક મારી શકાય, તેમાં કોઈ સજા થતી નથી. ગુડ ટચ-બેડ ટચની સમજ પણ અપાય છે. ક્રાઇમ બ્રાન્ચ 2015થી શાળાઓમાં જાગૃતિ લાવે છે અને વાલીઓને દોઢિયા ક્લાસ સાથે સેલ્ફ ડિફેન્સ ક્લાસમાં પણ દીકરીઓને મોકલવા અપીલ કરે છે. नवरात्रि से पहले सूरत की बेटियों को एक साफ बात सिखाई जा रही है: आत्मरक्षा में हमला करना अपराध नहीं है। पॉक्सो के बढ़ते मामलों पर गुजरात हाईकोर्ट की चिंता के बाद सूरत जिला विधिक सेवा प्राधिकरण (DLSA) स्कूलों, आंगनवाड़ियों, कॉलेजों और बस्तियों में 18 साल से कम उम्र की बेटियों को कानून की जानकारी दे रहा है। छेड़छाड़ हो तो हेयरपिन, सेफ्टी पिन या गाड़ी की चाबी का इस्तेमाल कर सकती हैं या जोरदार किक मार सकती हैं, इसके लिए कोई सजा नहीं होती। गुड टच-बैड टच की समझ भी दी जा रही है। क्राइम ब्रांच 2015 से स्कूलों में जागरूकता चला रही है और माता-पिता से अपील करती है कि बेटियों को गरबा क्लास के साथ सेल्फ डिफेंस क्लास में भी भेजें। Would you send your daughter to a self-defence class before garba? Yes or no? Download the iamcity app on iPhone: apps.apple.com/in/app/iamcity/id6799713388 #surat #suratcity #iamsuratcity #gujaratnews #navratri2026 #selfdefence #womensafety
Udhna, Surat | Oct 7, 2026
The first look inside Surat Metro is out, and it is pure Diamond City. The coach ceilings are shaped like diamond cuts and facets, a themed interior that is a first for any metro in India, with CCTV and comfortable seating. Underground, Surat also gets India's first stacked stations at Muskati Hospital and Labheshwar, built about 110 ft deep, where the up and down trains run one above the other. The route was even shifted to save the 700-year-old Chor Amli tree in Adajan. સુરત મેટ્રોના કોચનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે અને તેમાં હીરાનગરીનો અહેસાસ થાય છે. છત અને દીવાલો પર હીરાના વિવિધ કટ્સ અને ફેસિટ્સની ડિઝાઇન છે, જે દેશની કોઈ મેટ્રોમાં પહેલીવાર છે, સાથે CCTV અને આરામદાયક બેઠકો. મસ્કતી હોસ્પિટલ અને લાભેશ્વર ખાતે આશરે 110 ફૂટ ઊંડાઈએ દેશના પહેલા સ્ટેક્ડ સ્ટેશન બન્યા છે, જ્યાં ટ્રેનો ઉપર-નીચે દોડશે. અડાજણના 700 વર્ષ જૂના ચોર આમલી વૃક્ષને બચાવવા રૂટ પણ બદલાયો હતો. सूरत मेट्रो के कोच का फर्स्ट लुक सामने आया है और इसमें डायमंड सिटी का एहसास होता है। छत पर हीरे के अलग-अलग कट और फेसिट्स का डिजाइन है, जो देश की किसी मेट्रो में पहली बार है, साथ में CCTV और आरामदायक सीटें। मस्कती हॉस्पिटल और लाभेश्वर में करीब 110 फीट गहराई पर देश के पहले स्टैक्ड स्टेशन बने हैं, जहां ट्रेनें ऊपर-नीचे चलेंगी। अडाजण के 700 साल पुराने चोर आमली पेड़ को बचाने के लिए रूट भी बदला गया था। Would you ride the Metro every day once it opens? Yes or no? Download the iamcity app on iPhone: apps.apple.com/in/app/iamcity/id6799713388 #surat #suratcity #iamsuratcity #gujaratnews #suratmetro #diamondcity #metro
Udhna, Surat | Oct 7, 2026
Booking an IndiGo flight from Surat? The airline has raised its fuel charge again because of rising jet fuel prices, on new bookings made after 12:01 am on 7 October. The new charge per ticket: ₹375 up to 500 km, ₹600 for 501 to 1,000 km, ₹900 for 1,001 to 1,500 km, ₹1,150 for 1,501 to 2,000 km and ₹1,300 beyond. That is ₹100 to ₹350 more per ticket. Surat to Delhi goes up ₹200, Bengaluru and Chennai ₹300, Kolkata ₹350, Pune ₹100. IndiGo flies 9 domestic routes from Surat. સુરતથી ઇન્ડિગોની ટિકિટ બુક કરો છો? એરલાઇને જેટ ફ્યુઅલના વધતા ભાવને કારણે ફ્યુઅલ ચાર્જ ફરી વધાર્યો છે, જે 7 ઓક્ટોબર રાત્રે 12.01 પછીના નવા બુકિંગ પર લાગુ છે. નવો ચાર્જ: 500 કિમી સુધી ₹375, 501-1000 કિમી ₹600, 1001-1500 કિમી ₹900, 1501-2000 કિમી ₹1150 અને તેથી વધુ ₹1300. એટલે ટિકિટ દીઠ ₹100 થી ₹350 વધારો. સુરત-દિલ્હી ₹200, બેંગલુરુ-ચેન્નઈ ₹300, કોલકાતા ₹350 અને પુણે ₹100 મોંઘું. સુરતથી ઇન્ડિગો 9 ડોમેસ્ટિક રૂટ ચલાવે છે. सूरत से इंडिगो की टिकट बुक कर रहे हैं? एयरलाइन ने जेट फ्यूल की बढ़ती कीमतों के कारण फ्यूल चार्ज फिर बढ़ाया है, जो 7 अक्टूबर रात 12.01 के बाद की नई बुकिंग पर लागू है। नया चार्ज: 500 किमी तक ₹375, 501-1000 किमी ₹600, 1001-1500 किमी ₹900, 1501-2000 किमी ₹1150 और उससे ज्यादा पर ₹1300। यानी हर टिकट पर ₹100 से ₹350 ज्यादा। सूरत-दिल्ली ₹200, बेंगलुरु-चेन्नई ₹300, कोलकाता ₹350 और पुणे ₹100 महंगा। सूरत से इंडिगो 9 घरेलू रूट पर उड़ता है। Will this change your Diwali travel plan? Yes or no? Download the iamcity app on iPhone: apps.apple.com/in/app/iamcity/id6799713388 #surat #suratcity #iamsuratcity #gujaratnews #suratairport #indigo #flights
Udhna, Surat | Oct 7, 2026
લાજપોર જેલમાંથી 11 મોબાઈલ ઝડપાવાના મામલે વડી કચેરીએ કડક પગલાં લીધા. લાજપોર જેલમાંથી 11 મોબાઈલ ઝડપાવાના મામલે વડી કચેરીએ કડક પગલાં લીધા. જેલર કે.જે.ધારગેની અમદાવાદ બદલી કરી 8 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા. સસ્પેન્ડ થયેલા કર્મચારીઓમાં 2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાઈનો સમાવેશ થાય છે. બિપિન શર્મા, કૈલાશ રાજાણી અને પ્રશાંત રાજપૂત નામના 3 કેદીઓને અન્ય જેલમાં ખસેડાયા. . . . . . . . . . #lajporjail #mobile #kacheri #kedi #surat #ssknews
Udhna, Surat | Oct 7, 2026