અમદાવાદ શહેર: સારંગપુરમાં વીજપોલને લઈ પોલીસે તંત્રની પોલ છતી કરી, પોલીસે સારંગપુરમાં જાહેરમાં ખુલ્લા પડેલા વાયરો દેખાડ્યા
સારંગપુરમાં વીજપોલને લઈ પોલીસે તંત્રની પોલ છતી કરી.. અમદાવાદ પોલીસે AMCને અરીસો દેખાડ્યો .. થોડા દિવસ અગાઉ જ નારોલની મટન ગલીમાં ખુલ્લા વાયરના કારણે પતિ-પત્નીના મોત થયા હતા .. તંત્રની બેદરકારીએ 2 લોકોના ભોગ લીધા છતાં AMCનું તંત્ર ઘોર નિંદ્રામાં છે.. અમદાવાદ પોલીસ દ્વારા બનાવેલ વીડિયો મંગળવારે 4 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..