Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: સિંધુનગર વિસ્તારમાં મહિલા સહિતના પરિવારજનો પર હુમલો કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી લીધા

Bhavnagar City, Bhavnagar | Jun 23, 2026
ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં બે દિવસ પહેલા મારામારીની ઘટના બની હતી. જેમાં સિંધુનગર વિસ્તારમાં પરિવારજનો પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. મહિલા સહિતના પરિવારજનો પર હુમલો કરાવતા પોલીસ ફરિયાદ નોંધાય હતી. ફરિયાદના આધારે પોલીસે બે શખ્સોને આગળથી વાત કરી હતી.

MORE NEWS

No related stories for this location.