આજે ગુરુવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ નવરંગપુરામાં સ્પોર્ટ્સ ક્લબને ધમકી મામલે નારણપુરા પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે.સુરતથી પરિવાર આવ્યુ હતુ ક્લબમાં.સુરતથી આવેલા ૧૨ વર્ષના સગીરે ચિઠ્ઠી મુકી હતી.ધૂરંધર ફિલ્મ જોઈ સગીરે આ કૃત્ય કર્યુ હતુ.ત્યારે સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.