પેટલાદ: વિરોલ ગામે દૂધ ભરવા બાબતે થયેલી માથાકૂટમાં બે ફરિયાદમાં આઠ આરોપીઓ સામે ગુનો નોંધાયો
Petlad, Anand | Nov 7, 2025 પેટલાદ તાલુકાના ( સીમરડા) વિરોલ ગામે ગુરૂવારના રોજ દૂધ ભરવા બાબતે થયેલી માથાકૂટમાં બે જુદી જુદી ફરિયાદ નોંધાઈ છે. 8 આરોપીઓ સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.