અમદાવાદ શહેર: પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, બનાસકાંઠામાં વાદળો ઘેરાયા:દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, બનાસકાંઠામાં વાદળો ઘેરાયા:દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી; ચોમાસું 5 દિવસમાં 13 રાજ્યમાં પહોંચ્યું, 48 કલાકમાં મુંબઈ પહોંચશે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીનો પ્રકોપ યથાવત્ છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી વધુ નોંધાયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. 8 જૂનના રોજ રાજ્યનું સૌથી ઊંચું તાપમાન અમદાવાદમાં 42.2°C નોંધાય