ગોધરા: પંચમહાલના ૧૫ હજાર પેન્શનરોને પોસ્ટ વિભાગ તરફ થી ઘર બેઠા હયાતી ખરાઈની નિશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવશે
પંચમહાલના ૧૫ હજાર પેન્શનરોને પોસ્ટ વિભાગ તરફ થી ઘર બેઠા હયાતી ખરાઈની નિશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવશે,પંચમહાલ જિલ્લાના પેન્શનરો માટે એક રાહતરૂપ અને ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. પોસ્ટ વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લાના અંદાજિત ૧૫ હજાર જેટલા પેન્શનરોને હવે ઘર બેઠા નિશુલ્ક વાર્ષિક હયાતી ખરાઈ ની સેવા મળી રહેશે. પેન્શનરોને વાર્ષિક હયાતી ખરાઈ માટે બેંક અથવા સરકારી કચેરીઓ કે પોસ્ટ ઓફિસે ધક્કા ન ખાવા પડે તે માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લ