Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

પારડી: પારડીના ક્લસર ચેકપોસ્ટ પરથી GSRTC બસમાં મુસાફરના સ્વાંગમાં દારૂ લઈ જતી સુરતની મહિલા ઝડપાઈ

Pardi, Valsad | Nov 26, 2025
પારડી પોલીસ મથકના ASI કાનજીભાઈ અને વુમન કોન્સ્ટેબલ મિરાબેન માંડલિયા દ્વારા 25-11-2025ના રોજ સાંજે કલસર ગામે આવેલી પાતળિયા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજ્ય પરિવહન નિગમની બસ રોકી તપાસ કરવામાં આવી. બસની સૌથી પાછળની સીટ પર મહિલા મુસાફર તરીકે બેઠેલી પુષ્પાબેન મુકેશભાઈ પટેલ (રહે. સચિન, સુરત ગ્રામ્ય) શંકાસ્પદ જણાતા તેના ત્રણ થેલામાં દારૂ મળી આવ્યો હતો.