દસ્ક્રોઈ: પાસા અટકાયત હેઠળ આરોપી સુનીલ પરમારને વડોદરા જેલ મોકલવા અંગેની તજવીજ,વાડજ પોલીસની કાર્યવાહી
પાસા અટકાયત હેઠળ આરોપી સુનીલ પરમારને વડોદરા જેલ મોકલવા અંગેની તજવીજ વાડજ પોલીસ સ્ટેશનની ટીમે મે. પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની સૂચના મુજબ શરીર સંબંધી ગુનાઓના આરોપી સુનીલ સ/o પીરાભાઈ કરશનભાઈ પરમાર (ઉ.વ. ૨૫ વર્ષ, રહે. નવા વાડજ, અમદાવાદ) વિરુદ્ધ ત્રણ ગુનામાં ગુનાહિત રેકોર્ડ તૈયાર કરી પાસા દરખાસ્ત સાદર કરેલ હતી.મે. પોલીસ કમિશનરશ્રી