સોલા સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ.કોલેજના અધિકારી સામે આક્ષેપ.કોલેજના મહિલા કર્મચારીએ કર્યો આક્ષેપ.અધિકારીએ મહિલા સાથે અભદ્ર વર્તનનો આક્ષેપ.અશોભનીય વર્તન કરનાર અધિકારી સામે થશે કાર્યવાહી.કોલેજ દ્વારા 3 કમિટીની કરાઈ રચના.3 સભ્યોની કમિટીએ તપાસ હાથ ધરી.