વાલિયા તાલુકાના તુણા ગામની સીમમાં દીપડો દેખાતા ખેડૂતો અને ગ્રામજનો ભયભીત બન્યા છે.વાલિયા તાલુકામાં હાલ શેરડી કટિંગ સિઝન ચાલુ છે.ત્યારે દીપડા જેવા પ્રાણીઓ સુરક્ષિત સ્થળોએ વસવાટ કરી રહ્યા છે.અને સહેલાઈથી શિકાર મળે તેવા સ્થળો શોધતા હોઈ છે.તેવામાં આજરોજ સમી સાંજે વાલિયા તાલુકાના તુણા ગામની સીમમાં દીપડો દેખાતા ખેડૂતો અને ગ્રામજનો ભયભીત બન્યા છે.