Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

અનુકૂળ શરતો વગર કોઈ કરાર નહીં : પીયૂષ ગોયલ

MORE NEWS

રથયાત્રા પૂર્વે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે પરંપરાગત ધ્વજ વિધિમાં ભાગ લીધો, આરતી-પૂજન કરીને ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ રથયાત્રા માર્ગ પર પગપાળા નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી.

(Harsh Sanghvi, Jagannath Temple, Rath Yatra, Dhwaj Ceremony, Route Inspection)

#HarshSanghvi #JagannathTemple #RathYatra #Amdavad #Gujarat DhwajCeremony RouteInspection

રથયાત્રા પૂર્વે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે પરંપરાગત ધ્વજ વિધિમાં ભાગ લીધો, આરતી-પૂજન કરીને ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ રથયાત્રા માર્ગ પર પગપાળા નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી. (Harsh Sanghvi, Jagannath Temple, Rath Yatra, Dhwaj Ceremony, Route Inspection) #HarshSanghvi #JagannathTemple #RathYatra #Amdavad #Gujarat DhwajCeremony RouteInspection

Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026

Ahmedabad : રથયાત્રા પૂર્વે ગુજરાત ATS દ્વારા સિદ્ધપુરમાંથી 5 શકમંદોની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના કનેક્શનની તપાસ શરુ
જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન હોવાની આશંકા
તાજેતરમાં 8 ખતરનાક આતંકવાદી પકડાયા હતા
યાત્રા પૂર્વે જ એટીએસને સફળતા 
#ahmedabadpolice #ats #gujaratats #rathyatra #ahmedabadrathyatra

Ahmedabad : રથયાત્રા પૂર્વે ગુજરાત ATS દ્વારા સિદ્ધપુરમાંથી 5 શકમંદોની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના કનેક્શનની તપાસ શરુ જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન હોવાની આશંકા તાજેતરમાં 8 ખતરનાક આતંકવાદી પકડાયા હતા યાત્રા પૂર્વે જ એટીએસને સફળતા #ahmedabadpolice #ats #gujaratats #rathyatra #ahmedabadrathyatra

Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026

Ahmedabad Rath Yatra 2026:જાણો ત્રિ-દિવસીય કાર્યક્રમ વિશે
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ
Ahmedabad: નેત્રોત્સવ પૂજન બાદ પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે જગન્નાથજીના નિજ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરાયું
નેત્રોત્સવ પૂજન વિધિમાં વિશેષ પૂજા અર્ચના 
શિખર પર નૂતન ધ્વજારોહણ
મહાઆરતીમાં ભક્તોની ભીડ
રથયાત્રાના રૂટ નિરીક્ષણ સમયે હર્ષ સંધવીનું ફૂલ વર્ષાથી સ્વાગત
રથયાત્રા રૂટ નિરિક્ષણ સમયે લોકોએ હર્ષ સંઘવીનું ફૂલવર્ષાથી સ્વાગત કર્યું
હર્ષ સંઘવી સાથે ધારાસભ્યો અને પોલીસ કમિશનર પણ ચાલી રહ્યા છે
રથયાત્રા રૂટ નિરિક્ષણ સમયે લોકોએ હર્ષ સંઘવીનું ફૂલવર્ષાથી સ્વાગત કર્યું
#ahmedabadpolice #rathyatra #ahmedabadrathyatra #harshsanghavi #jagnnath

Ahmedabad Rath Yatra 2026:જાણો ત્રિ-દિવસીય કાર્યક્રમ વિશે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ Ahmedabad: નેત્રોત્સવ પૂજન બાદ પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે જગન્નાથજીના નિજ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરાયું નેત્રોત્સવ પૂજન વિધિમાં વિશેષ પૂજા અર્ચના શિખર પર નૂતન ધ્વજારોહણ મહાઆરતીમાં ભક્તોની ભીડ રથયાત્રાના રૂટ નિરીક્ષણ સમયે હર્ષ સંધવીનું ફૂલ વર્ષાથી સ્વાગત રથયાત્રા રૂટ નિરિક્ષણ સમયે લોકોએ હર્ષ સંઘવીનું ફૂલવર્ષાથી સ્વાગત કર્યું હર્ષ સંઘવી સાથે ધારાસભ્યો અને પોલીસ કમિશનર પણ ચાલી રહ્યા છે રથયાત્રા રૂટ નિરિક્ષણ સમયે લોકોએ હર્ષ સંઘવીનું ફૂલવર્ષાથી સ્વાગત કર્યું #ahmedabadpolice #rathyatra #ahmedabadrathyatra #harshsanghavi #jagnnath

Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026