ભાવનગર શહેર: નિરમા કંપનીમાં રૂપિયા 4 લાખનો ભેળસેળ વાળો કોલ ફાઈલ્સ આપી છેતરપિંડી કરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 29, 2026
ભાવનગર શહેર નજીક આવેલા નિરમા કંપનીમાં ભેળસેળ વાળો કોલસો લાવી છેતરપિંડી કરાઈ હોવાની.વેળાવદર ભાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.