Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાનો શુભારંભ, જિલ્લા કલેકટરે માહિતી આપી

Godhra, Panch Mahals | Jun 11, 2026
ગોધરાના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાનો શુભારંભ જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા દ્વારા લીલી ઝંડી આપીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે, જેના અંતર્ગત ગોધરા ખાતેના ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી 'પ્રગતિ પથ યાત્રા' ના બીજા તબક્કાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.

MORE NEWS

ગોધરા: કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાનો શુભારંભ, જિલ્લા કલેકટરે માહિતી આપી - Godhra News