આજે શુક્રવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરુ કરાઈ છે.જેમાં રખિયાલમાં મીક્ષરની અડફેટે વૃદ્ધનું મોત નિપજ્યું હતુ.જેમાં રસ્તા પર જતા વૃદ્ધને મીક્ષર ચાલકે ગફલત ભરી રીતે ચલાવતા મીક્ષર વૃદ્ધ પર ફરી વળ્યુ હતુ.સીસીટીવી સામે આવતા પોલીસ દ્વારા કાર્યવાહી શરુ કરાઈ છે.