ગોધરા: ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૩૫મી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે એક વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમ
ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૩૫મી પુણ્યતિથિ નિમિત્તે ગોધરા સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજીવ ગાંધીના તૈલીચિત્ર પર પુષ્પો અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. ગોધરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ અંતર્ગત કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ