Public App Logo
Jansamasya
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav

ધોળકા: હેબતપુર નજીક 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા

Dholka, Ahmedabad | Apr 1, 2026
તા. 31/03/2026 ના રોજ સવારે 11.30 વાગે અમદાવાદ - ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર હેબતપુર ગામ નજીક એક વેગન આર કાર ચાલકે આગળ જતી સ્વીફ્ટ કાર સાથે તેની ગાડી અથડાવી દેતા અકસ્માતમાં 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે 108 મારફત ભાવનગર લઈ જવાયા હતા. ધોલેરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.