ભાવનગર શહેર: આહીર સમાજની દીકરી સાથે બનેલી ઘટના મામલે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Jul 3, 2026
જસદણમાં અભ્યાસ કરતી આહીર સમાજની દીકરીને તબિયત ખરાબ થયા બાદ પણ વાલીને જાણ કરવામાં ન આવતા દીકરીની તબિયત વધુ ખરાબ થતા અવસાન થયું હતું. ત્યારે આ ઘટના મામલે આહીર સમાજ દ્વારા તખ્તેશ્વર ખાતેથી ભવ્ય રહેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી આ મામલે કડક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.