વિરમગામ: વિરમગામમાં મહારક્તદાન શિબિરનું આયોજન
વિરમગામમાં મહારક્તદાન શિબિરનું આયોજન, અમિતભાઈ શાહના જન્મદિવસ અને સ્વ. વજુભાઈ ડોડિયાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સેવા યજ્ઞ વિરમગામમાં દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ તથા સ્વર્ગસ્થ વજુભાઈ ડોડિયા સાહેબ (પૂર્વ ધારાસભ્ય)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારક્તદાન શિબિરનું આયોજન 22 ઓક્ટોબર, 2026, ગુરુવારના રોજ કરવામાં આવશે. રક્ત