ગઢડા: ગઢડામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: ચૂંટણી પંચના વડાના પૂતળાનું દહન
Gadhada, Botad | Oct 20, 2026 બોટાદના ગઢડામાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચના વડા જ્ઞાનેશકુમારના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર વોટ ચોરી અને લોકશાહીની હત્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.