ભાવેશકુમાર જયપાલે પોલીસ મથકમાં અજાણ્યા વાહન સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાંદીપક ભાઈજયપાલ (ઉ.વ.૪૧, રહે. સિહોર) તેના મિત્ર કલ્પેશભાઈ પ્રજાપતિ શિક્ષક તરીકે સરકારી બ્રાંચ શાળામાં નોકરી હોય અને તેઓ તેમનાબાઇક લઈ શિહોર તરફ આવી રહ્યા હોય ત્યારે અજાણ્યા વાહનને ટક્કર મારતા અકસ્માત સર્જાતા દીપકભાઈ નું ઘટના સ્થળે મોત નીપજેલ અને કલ્પેશ ભાઈ ગંભીર ઇજા થતા થતા ભાવનગર રીફર કરવામાં આવેલ