સુરતમાં ભારે વરસાદ: વહીવટી તંત્ર એલર્ટ પર ⛈️
સુરક્ષાના પગલાંરૂપે આવતીકાલે (૮મી જુલાઈ) જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે : જિલ્લા કલેક્ટર તેજસ પરમાર
Hind News Gujarat
.
#Surat #Collector #rain #monsoon safety CollectorOffice safe #Monsoon2026
Kalavad, Jamnagar | Jul 7, 2026