અંકલેશ્વરના માંડવા એરપોર્ટ ખાતે રવિવારના રોજ યોજાનાર એર શોને લઈ આજરોજ રિયર્સલ કરવામાં આવ્યું હતું.ભરૂચની બી.ડી.એમ.એ. સહિતની સંસ્થાઓ દ્વારા રવિવાર એર શોનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આજરોજ અંકલેશ્વરના માંડવા એરપોર્ટ ખાતે રિયર્સલ કરવામાં આવ્યું હતું.જે રિયર્સલ જોઈ આજુબાજુમાં રહેતા લોકોમાં આકર્ષણ જનમાવ્યું હતું.