ગોધરા: પરવડી ચોકડી પાસે કન્ટેનર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું
ગોધરા નજીક પરવડી ચોકડી પાસે કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ફરિયાદ મુજબ, મોહમંદ નાજીમ ગામડાઓમાં આઈસ્ક્રીમ વેચીને પરત ફરતા હતા ત્યારે રોંગ સાઇડ પર જતા કન્ટેનર સાથે અથડાયા હતા. અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પહેલા ગોધરા સિવિલ હોસ્પિટલ અને બાદમાં વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી