રાજકોટ: 'નમોત્સવ' કાર્યક્રમનો વિડીયો ભારે વાયરલ લોકોએ ટ્રોલ કર્યો
Rajkot, Rajkot | Sep 15, 2025 ગઇકાલે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનશ્રીના જીવન કવન પર બનેલ 'નમોત્સવ' કાર્યક્રમ યોજાયો હતો.જેમાં,સંખ્યા બતાવવા માટે શાળાના વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન શિસ્તબદ્ધ આયોજનનો અભાવ જોવા મળ્યો હતો. વાયરલ થયેલા આ વીડિયોના આધારે લોકો આ કાર્યક્રમને ભારે ટ્રોલ કરી રહ્યા છે.