અસારવા: ભાજપનું સાબરમતી નદી સફાઈ અભિયાન કે ફોટો સેશન?
ભાજપનું સાબરમતી નદી સફાઈ અભિયાન કે ફોટો સેશન?:અમદાવાદમાં મંત્રીઓ, ધારાસભ્યો અને નવનિયુક્ત કોર્પોરેટરો માત્ર 30 મિનિટમાં ફોટા પડાવી રવાના અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી નદી અને રિવરફ્રન્ટ વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણલક્ષી રાખવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા આજે 2 જૂનથી 5 જૂન સુધી સાબરમતી નદીના પટમાં વિશેષ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સાબરમતી ગાં