ગોધરા: શહેરમાં કુબા મસ્જિદ નજીક ખુલ્લી જગ્યામાં આંકડાનો જુગાર રમાડતા એક ઇસમ સામે શહેર એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી
ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે કુબા મસ્જિદ સામે આવેલી ખુલ્લી જગ્યામાં ચાલતા આંકડાના જુગાર પર દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન મોહમ્મદ રફીક સત્તાર હસન મિસ્ત્રી નામનો ઇસમ જુગાર રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.પોલીસે પકડાયેલા આરોપી પાસેથી આંકડા લખેલી જુદા જુદા પ્રકારની સ્લિપબુક અને ₹૫૧૦ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસે પકડાયેલા ઇસમ વિરુદ્ધ જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ