ભાવનગર શહેર: કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળ્યા, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
Bhavnagar City, Bhavnagar | Jun 6, 2026
ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાના કાર્યાલય કાળુભા રોડ ખાતે લોકપ્રિય પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં પશ્ચિમ વિસ્તાર સભા વિસ્તારના લોકોને પડતી મુશ્કેલી અંગે વિવિધ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેનું નિરાકરણ આવે તેવા સ્થળ પર જ પ્રયાસો કરાયા હતા. અને જરૂર પડે ત્યાં ઉચ્ચકક્ષાએ મંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.