રાપર: જેસડામાં ખેતરમાં વાવેતર કરી સાચવનારે જ પચાવી લેતા જમીન માલિકે લેન્ડ ગ્રેબિંગ તળે ફોજદારી નોંધાવી
Rapar, Kutch | Oct 10, 2025 રાપર તાલુકાના જેસડા સીમમાં મુળ જમીન માલિકે જેને સાચવવાની જવાબદારી આપી તે સાચવનારે જ બે ખેતર પચાવી પાડતાં મુંબઈ વસતા જમીન માલિકે કલેક્ટરના આદેશ બાદ રાપર પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ફોજદારી નોંધાવી છે