સિહોર: દાદા ની વાવ નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું
ભાવનગર જિલ્લાના સિહોર ખાતે દાદાની વાવ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બેફામ ટ્રકે એક મોટરસાઈકલ સવારને જોરદાર ટક્કર મારતાં ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું હતું. મૃતકનું નામ તુલસીભાઈ લાલજીભાઈ મકવાણા (ઉંમર ૫૨ વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બાદ સ્થાનિકોમાં સિહોર વિસ્તારમાં બેફામ દોડતા ટ્રકોના કારણે નિર્દોષ લોકોની જિંદગી જોખમાઈ રહી હોવાથી તંત્રના નિયંત્રણ પર સવાલ