Public App Logo
Jansamasya
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav

ધોળકા: ધોળકામાં ગાયત્રી પરિવાર દ્વારા 24 કુંડિય ગાયત્રી યગ્ન કરવામાં આવ્યો

Dholka, Ahmedabad | Mar 27, 2026
આજરોજ તા. 27/03/2026 શુક્રવારે સવારના 9 થી બપોરના 12 વાગ્યા દરમ્યાન ધોળકા ખાતે ગાયત્રી મંદિર ખાતે 24 કુંડીય ગાયત્રી યજ્ઞ સાણંદ ના ગાયત્રી પરિવારના પ્રતિનિધિ ધ્વારા કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ માં ધોળકા, બાવળા, સાણંદ ના ધર્મપ્રેમી 200 ભાઈ બહેનો એ ભાગ લીધો હતો.
ધોળકા: ધોળકામાં ગાયત્રી પરિવાર દ્વારા 24 કુંડિય ગાયત્રી યગ્ન કરવામાં આવ્યો - Dholka News