ગોધરા: ગોધરા બી-ડિવિઝન પોલીસની મોટી સફળતા: CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા 5 મોબાઇલ શોધી માલિકોને પરત અપાયા
ગોધરા બી-ડિવિઝન પોલીસની મોટી સફળતા: CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા 5 મોબાઇલ શોધી માલિકોને પરત અપાયા,પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે "તેરા તુઝકો અર્પણ" અભિયાન અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરી છે. CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવામાં સફળતા મેળવી છે.પોલીસ અધિક્ષક હરેશ દૂધાતના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજા ની સૂચનાથી ગોધરા બી-ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ગુમ થયેલા મોબાઇલ ફોનની માહિતી CEIR પોર્ટલ પર