માંડલ: હેલ્થ ટોક, મેડિકલ કોન્ક્લેવનું આયોજન:'ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ઇન મેડિસિન' પર નિષ્ણાતો આપ્યું માર્ગદર્શન
અમદાવાદમાં હેલ્થ ટોક, મેડિકલ કોન્ક્લેવનું આયોજન:'ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ઇન મેડિસિન' પર નિષ્ણાતો આપ્યું માર્ગદર્શન અમદાવાદમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સોલિટાયર, રોટરી ડિસ્ટ્રિક્ટ 3055, સિનિયર સિટિઝન મેમનગર અને હેત હેલ્પિંગ્સ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સ્ટર્લિંગ હોસ્પિટલ્સ દ્વારા એક વિશેષ હેલ્થ ટોક અને મેડિકલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે...આ કાર્યક્રમ 'ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ઇન મેડિસિન' વિષય પર કેન્દ્રિત છે. તે 24 મે 2026, રવિવારના રોજ સવારે