ગોધરા: તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાળવણી મુદ્દે વિરોધ સરપંચો એ રોષ વ્યક્ત કરી તાલુકા વિકાસ અધિકારીને આ મામલે રજૂઆત
ગોધરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાળવણી મુદ્દે વિરોધ સરપંચો એ રોષ વ્યક્ત કરી તાલુકા વિકાસ અધિકારીને આ મામલે રજૂઆત કરવામાં આવી છે,ગોધરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ થયેલા સર્વે મુજબ આવાસોની પૂરેપૂરી ફાળવણી કરવાની માંગ સાથે ગોધરા તાલુકાના તમામ ગામોના સરપંચો દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજૂઆત કરવામાં આવી છે સરપંચો દ્વારા આપવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, હાલમાં ગ્રામ પંચાયતોમાં પ્રધાનમંત્રી આવાસની જે યાદી પ્રસિદ્ધ