કડી: કડી ના ધારાસભ્યએ રોડ પર નાં ખાડા પૂરવા બાબતે અધિકારી સાથે ના વિવાદ અંગે નિવેદન આપ્યું
Kadi, Mahesana | Sep 20, 2025 થોડા દિવસો પહેલા કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાએ રાજપુર થી ચાંદરડા રોડ પર પડેલા ખાડા પૂરવા બાબતે અધિકારીને વાત કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં અધિકારીને ખખડાવતા નજરે પડ્યા હતા.જે બાબતે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ મીડિયા સમક્ષ તેનો ખુલાસો કરતું નિવેદન આપ્યું હતું.