અમદાવાદ શહેર: GCAS પોર્ટલ પરથી થતી પ્રવેશ પ્રક્રિયાને લઇને ખાસ આયોજન
GCAS પોર્ટલ પરથી થતી પ્રવેશ પ્રક્રિયાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વહેલી એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે GCAS દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. GCAS દ્વારા તમામ કોલેજોને વિદ્યાર્થીઓના ફોર્મ ભરી આપવા સૂચના આપવામાં આવી છે. ફોર્મમાં અનેક ક્ષતિઓ સામે આવતી હોવાથી હવે નજીકની કોલેજમાં જઈને વિદ્યાર્થીઓ ફ્રીમાં ફોર્મ ભરાવી શકશે. સાયબર કાફેમાં જઈને ફોર્મ નહીં ભરવા માટે પણ GCAS દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા શરૂ થતા એ