સાવલી: સાવલી નગર નાં ભાટ પુરા રોડ પર આઇશર ટ્રક રોડ પર પડેલ ભૂવા માં પલટી
[01/07, 18:17] Nilay India ❤️: વડોદરા સાવલી બ્રેકિંગ સાવલી નગર નાં ભાટ પુરા રોડ પર આઇશર ટ્રક રોડ પર પડેલ ભૂવા માં પલટી સદનસીબે કોઈ જાનહાનિ નહિ.. ચોમાસુ બેસ્તાજ સાવલી નગર પાલિકા ની પોલ ખુલી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા સાવલી નગર નાં જાહેર માર્ગો ઉપર મોટા મોટા ભૂવા પડ્યા