આજે GPSCની 64 કેડરમાં ભરતી માટેની પરીક્ષા.Gpscના ઇતિહાસમાં એક સાથે વિવિધ સંવર્ગની પ્રથમવાર પરીક્ષા. 454 જેટલી ખાલી જગ્યા માટે હજારો ઉમેદવારો મેદાનમાં.શિક્ષણ વિભાગની 128 જગ્યા માટેની પરીક્ષા. ગુજરાત હાઉસિંગ બોર્ડની 51 જગ્યા માટેની પરીક્ષા. મહાનગરપાલિકાઓમાં એન્જિનિયરિંગ, ટેકનિકલ કેડરની 100થી વધુ જગ્યા માટે પરીક્ષા.સામાન્ય રાજ્ય સેવાની 20 જગ્યા માટેની પરીક્ષા.