Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
publicupdategj05
Surat. અલથાણના અનુપમ સ્ક્વેરમાં કચરો નાખવાના વિવાદમાં વોચમેનને માર મારાયો.! મારામારીના સમગ્ર દ્રશ્યો CCTVમાં કેદ થયા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડી તેમની શાન ઠેકાણે લાવી દીધી.! #surat #police #explorepage✨ #instagram #instagram
Udhna, Surat
| Jul 28, 2026
#surat
#police
#explorepage✨
#instagram
MORE NEWS
गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएँ। 🙏🌼
Udhna, Surat | Jul 29, 2026
*એ.સી.બી. સફળ ટેપ* *ફરીયાદી:-* એક જાગૃત નાગરીક *આરોપી:-* મુકેશજી જીવણજી રાજપુત, એ.એસ.આઈ. એલ ટ્રાફિક પો.સ્ટે.અમદાવાદ *ટ્રેપની તારીખ:* ૨૮/૦૭/૨૦૨૬ *લાંચની માંગણીની રકમ:* રૂ.૧૦,૦૦૦/- *લાંચની સ્વીકારેલ રકમ:* રૂ.૧૦,૦૦૦/- *લાંચની રીકવર કરેલ રકમ:* રૂ.૧૦,૦૦૦/- *ટ્રેપ નું સ્થળ:* શ્રીજી ચાય વાલા દુકાન અંદર, સુભાષ બ્રિજ પોલીસ ચોકી ની બાજુમાં, અમદાવાદ શહેર *ટુંક વિગત:* આ કામે હકીકત એવી છે કે આ કામના ફરીયાદી ના અસીલના વિરૂધ્ધમાં “એલ” ડીવીઝન ટ્રાફિક પો.સ્ટે. ખાતે એક્સિડેન્ટ બાબતેની અરજી થયેલ જેની તપાસ આક્ષેપિત એ.એસ.આઇ.મુકેશભાઇ નાઓ કરતા હોય અને સદર અરજી દફતરે કરવા સારૂ આક્ષેપિતે આ કામના ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/-(અંકે રૂપિયા દસ હજાર પૂરા)ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ અમદાવાદ શહેર એસીબીનો ૧૦૬૪ પર સંપર્ક કરી ફરીયાદ આપતા, ફરીયાદીશ્રીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપર પકડાય જઇ ગુનો કર્યા વિગેરે બાબત. *ટ્રેપીંગ અધિકારી:* પો.ઇન્સ સુ.શ્રી કે.એન.સોલંકી, અમદાવાદ શહેર,એ.સી.બી.પો.સ્ટે અમદાવાદ તથા એ.સી.બી.સ્ટાફ *સુપર વિઝન અધિકારી:* શ્રી એમ.એચ.પુવાર મદદનિશ નિયામકશ્રી,એ.સી.બી. અમદાવાદ એકમ *ઇન્ચાર્જ અધિકારી:* શ્રી હરેશ મેવાડા, નાયબ નિયામકશ્રી,એ.સી.બી., અમદાવાદ #surat #police #explorepage✨ #instagram #suratnews
Udhna, Surat | Jul 29, 2026
Mirabai Chanu ફરી બની ચેમ્પિયન! કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો ગોલ્ડ ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 48 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે મીરાબાઈ ચાનૂએ ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ ઉમેર્યો અને પોતાની સતત સફળતાની પરંપરા જાળવી રાખી. તેમણે રેકોર્ડ તોડતા કુલ 190 કિલોગ્રામ (85 કિગ્રા સ્નેચ + 105 કિગ્રા ક્લીન એન્ડ જર્ક) વજન ઉઠાવ્યું. તેમની આ ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન પાઠવ્યા અને તેમને દેશ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા. #mirabaichanu #commonwealthgames #cwg2026 #weightlifting #india #goldmedal #sports #indianews #gujaratinews #gujaratnews #breakingnews #hotlinenews #latestnews #todaynews #viral #glasgow #champion #teamindia #news #sportsnews Mirabai Chanu, Mirabai Chanu Gold Medal, Commonwealth Games 2026, CWG 2026, Weightlifting, India Gold Medal, Team India, Glasgow Commonwealth Games, Sports News, India News, Breaking News, Gujarat News, Gujarati News, Hotline News, Latest News, Today News, Mirabai Chanu 48kg, Weightlifting Gold, Commonwealth Games Gold, Indian Sports
Udhna, Surat | Jul 29, 2026
લિંબાયત પોલીસનો ડ્રગ્સ માફિયાઓ પર પ્રહાર મેફેડ્રોન સાથે ફિરોઝ ઉર્ફે નૌવા ઝડપાયો 'NO DRUGS IN SURAT CITY' અભિયાનને મોટી સફળતા લિંબાયતમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો યુવાધનને નશાથી બચાવવા પોલીસની કાર્યવાહી મેફેડ્રોનના વેપારીને ઝડપી પાડ્યો સુરતમાં ડ્રગ્સના ધંધા પર પોલીસનો સકંજો લિંબાયતમાંથી મેફેડ્રોન સાથે આરોપી ઝડપાયો
Udhna, Surat | Jul 28, 2026
ડિંડોલીના હર્ષ નેરકરે અન્ડર-10 કાતા અને કુમિતેમાં ડબલ ગોલ્ડ જીતી સુરતનું નામ રોશન કર્યું સુરતના ડિંડોલીમાં રહેતા નાનકડા કરાટે ખેલાડીએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું હોય તેમનેશનલ યુથ ગેમ્સ કરાટે ચેમ્પિયનશિપ 2026માં હર્ષ રાકેશ નેરકરે કાતા અને કુમિતે એમ બંને ઈવેન્ટમાં ડબલ ગોલ્ડ મેડલ જીતી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. . . . . . . . . . #nationalyouthgames #karate #chamionship #games #gold #win #dindoli #harshnerkar #surat #ssknews
Udhna, Surat | Jul 28, 2026