Public App Logo
Jansamasya
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav

ધોળકા: ધોળકામાં આંગણવાડી કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી

Dholka, Ahmedabad | Mar 19, 2026
આજરોજ તા. 19/03/2026 ગુરૂવારે સવારે 11 વાગે ધોળકા જુના બસ સ્ટેન્ડ થી ધોળકા તાલુકાની આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો એ સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી ની બહેનો જોડાઈ હતી. આ રેલી ધોળકા તાલુકા સેવા સદન પહોંચી વિસર્જન કરાયું હતું.
ધોળકા: ધોળકામાં આંગણવાડી કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી - Dholka News