વાલોડ: વાલોડ તાલુકાના બાજીપુરા ગામની મહિલા એ બીમારી થી કંટાળી જઈ આપઘાત કર્યો.
Valod, Tapi | Sep 15, 2025 વાલોડ તાલુકાના બાજીપુરા ગામની મહિલા એ બીમારી થી કંટાળી જઈ આપઘાત કર્યો.તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ વાલોડ તાલુકાના બાજીપુરા ગામના હળપતિ ફળિયા માં રહેતા મીનાબેન સંજયભાઈ રાઠોડ ખેંચ ની બીમારી થી પીડાતા હોય જેનાથી કંટાળી જઈ ફિનાઇલ પી લઈ આત્મહત્યા કરતા વાલોડ પોલીસે ગુનો દાખલ કાર્યવાહી હાથ ધરી છે.