થરાદ: થરાદ થી ચેહર ધામ મારતોલી 551 ગાડીઓ સાથે ભવ્ય રથ યાત્રા યોજાઈ મોટી સંખ્યામાં ચેહર ભક્તો જોડાયા
વાવ થરાદ જિલ્લા ના થરાદ ખાતે થી ચેહર રાજ ગ્રૂપ દ્વારા આજે શનિવારે સવારે 10 કલાકે થી ભવ્યાતિભવ્ય રથ યાત્રા ચેહર માતાજી ની યોજાઈ હતી જેમાં 551 ગાડીઓ સાથે હજારો ચેહર માતાજીના ભક્તો જોડાયા હતા જે યાત્રા સાંજે 5 વાગ્યા ની આસપાસ મારતોલી પહોંચી હતી જો કે વચ્ચે વચ્ચે આવતા ગામોમાં આ રથ યાત્રાનું ભવ્ય સ્વાગત સન્માન પણ કરાયું હતું અને આ યાત્રા કોઈ પણ સિક્યુરિટી વગર શિસ્ત બંધ યાત્રાનું સફળ આયોજન ચેહર રાજ ગ્રૂપ વાવ થરાદ જિલ્લા દ્વારા કરાયું હતું