ગોધરા: પંચમહાલ જિલ્લાના ના શિવરાજપુર પાસે એસટી બસનો ગુટકો તૂટતા અકસ્માત, ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા એક યુવાનનો પગ ફ્રેકચર
પંચમહાલ જિલ્લાના ના શિવરાજપુર પાસે એસટી બસનો ગુટકો તૂટતા અકસ્માત, ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા એક યુવાનનો પગ ફ્રેકચર બે વ્યક્તિ ને સામાન્ય ઇજા,પંચમહાલ જિલ્લાના શિવરાજપુર એક મોટી દુર્ઘટના ટળી છે. અમદાવાદ થી બોડેલી તરફ જઈ રહેલી એસટી બસનો ચાલુ મુસાફરીએ અચાનક 'ગુટકો' સ્ટેરિંગ રોડનો એક ભાગ તૂટી જતાં બસે માર્ગ પર કાબુ ગુમાવ્યો હતો અને પેટ્રોલ પંપ નજીક ઉભેલા ત્રણ લોકોને અડફેટે લીધા હતા. એસટી બસ જ્યારે શિવરાજપુર પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી, ત્