અંકલેશ્વર: અંકલેશ્વરના બાકરોલ સ્થિત શ્રી સિધ્ધગણેશ આશ્રમ ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વરના બાકરોલ સ્થિત શ્રી સિધ્ધગણેશ આશ્રમ ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો.સમસ્ત બાકરોલ ગામના ગ્રામજનો અને સિધ્ધગણેશ આશ્રમ દ્વારા તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના વિવાહનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.આ કાર્યક્રમ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી