મોડાસા: વડાપ્રધાનના 75 માં જન્મ દિવસની બોલુન્દ્રા કૃષ્ણાશ્રમ ખાતે ઉજવણી, રાજયકક્ષાના મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી.
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75 માં જન્મ દિવસ નિમિત્તે આજરોજ મોડાસા તાલુકાના બોલુન્દ્રા કૃષ્ણાશ્રમ ખાતે યજ્ઞ યોજી ઉજવણી કરવામાં આવી હતી.મોડાસાના ધારાસભ્ય અને અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર આજરોજ બુધવાર સવારે 11 કલાકે યજ્ઞમાં ઉપસ્થિતિ રહી વડાપ્રધાન ને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.