દસ્ક્રોઈ: ચૂંટણીમાં નબળા પ્રદર્શન બાદ કોંગ્રેસની બે દિવસ રિવ્યૂ બેઠક: જિલ્લાદીઠ 40 આગેવાનોને બેઠકમાં બોલાવાયા, પક્ષ વિરોધી પ્રવૃતિ
ચૂંટણીમાં નબળા પ્રદર્શન બાદ કોંગ્રેસની બે દિવસ રિવ્યૂ બેઠક: જિલ્લાદીઠ 40 આગેવાનોને બેઠકમાં બોલાવાયા, પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારની યાદી મંગાવાઈ; સંગઠનમાં ફેરફાર થઈ શકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શકેલી ગુજરાત કોંગ્રેસ હવે આત્મમંથનના મોડમાં આવી ગઈ છે. ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવા માટે પ્રદેશ નેતૃત્વ બે દિવસીય રિવ્યૂ બેઠકોનું આયોજન કર્યું છે. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં શહેર પ